Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

રાફેલ મામલે રાહુલનો નવો હુમલો

રાહુલ ગાંધીએ સીએનજી રીપોર્ટને ચોકીદાર જનરલ રીપોર્ટ કહેતા જણાવ્યું વડાપ્રધાને દેશની સુરક્ષા સાથે સમજૂતી કરીને રક્ષા સોદા સાથે જોડાયેલી માહિતીઓ જાહેર કરી દીધી. વડાપ્રધાને ગુપ્તતા કાયદાનો ભંગ કર્યો છે.

         -રાહુલ ગાંધી

(3:12 pm IST)
  • મહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • સાગરદાણના ભાવમાં વધારો : દુધ સાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યોઃ સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયાઃ ૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયોઃ ભાવ વધારો આજથી લાગુ થશે access_time 11:12 am IST