Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ભારતની સૌથી ઝડપી '' ટ્રેન ૧૮ '' ની ટીકીટ રૂ. ૧૮પ૦ થી શરૂ થશે

ભારતની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત એકસપ્રેસ ( ટ્રેન-૧૮)નું દિલ્હીથી વારાણસી યાત્રા માટે ભાડુ વાતાનુકુલિત એયર કારમાં રૂ. ૧૮પ૦ અન એકઝીકયુટીવ કલાસમાં રૂ. ૩પર૦ થશે.  જયારે પરતમાં આ ભાડું એયર કાર માટે રૂ. ૧૭૯પ અને એકઝીકયુટીવ કાર માટે રૂ. ૩પર૦ થશે. ભાડામા ખાનપાનની કિંમત પણ સામેલ છે.જે અનિવાર્ય છે.

(10:56 pm IST)
  • વિડીયો : આજે સવારે પોરબંદરના માધૂપુર ઘેડ ગામમાં અચાનક જ એક સિંહ ઘુસી આવતા અફરાતફરી મચી ગઇ હતી : સિંહને જોવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી ગઈ હતી : બે લોકો પર સિંહે હુમલો કર્યાનું પણ જાણવા મળે છે (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 3:32 pm IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST