Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ઉત્તરપ્રદેશ પછી હવે તામિલનાડુમાં પણ નવું રાજકીય જોડાણ ઉભરી આવ્યું

જો કે આ જોડાણ ભાજપને મજબૂત બનાવશે

ઉત્તરપ્રદેશની ૭૬ લોકસભા બેઠકો માટે સપા - બસપાએ હાથ મિલાવ્યા બાદ તામિલનાડુની લોકસભાની ૩૯ બેઠકો માટે નવું જોડાણ બહાર આવી રહ્યું છે. ભાજપ ૮ બેઠકો, ડીએમડીકે ૬ બેઠકો, પીએમકે ૪ અને કેએમડીકે ૧ બેઠક ઉપર લોકસભા લડશે.

આ જોડાણ માટે જયલલીતા એઆઈએડીએમકે જયલલીતા એઆઈએડીએમકે પક્ષ તરફથી એસ.પી. વેલુમણી અને પી.થાંગામણીએ તથા ભાજપ તરફથી અરૂણ જેટલી અને પિયુષ ગોયેલે મહત્વનો રોલ ભજવ્યો હતો.(૩૭.૧૬)

(3:27 pm IST)