Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

તમારા સગા મારા પિતાની ટીમમાં ક્રિકેટ રમ્‍યા હતાઃ પાક પીએમને અમરિંદરસિંહએ આપી જાણકારી

કરતારપુર કોરિડોરના ઉદઘાટન સમયે બસ સફર દરમ્‍યાન પંજાબના મુખ્‍યમંત્રી અમરિંદરસિંહએ પાકિસ્‍તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનને જણાવેલ કે તેમના સગા જહાંગીરખાન એમના (અમરીંદર) પિતા મહારાજા યાદવિંદરસિંહની ક્રિકેટ ટીમમાં હતા.

અમરિંદરએ જણાવ્‍યું કે જહાંગીર (બ્રિટીશ કાળમાં) પતિયાલા માટે ક્રિકેટ રમતા હતા. અને યાદવિંદર ૧૯૩-૩પ સુધી ટીમના કેપ્‍ટન હતા.

અમરિંદર અને ઇમરાનની પ્રથમ વખત મુલાકાત થઇ હતી.

(11:49 pm IST)