Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જનતા ખર્ચા ઓછા કરે, પેટ્રોલ,ડિઝલની કિંમત વધારા મામલે રાજસ્‍થાનના મંત્રીની સલાહ

     રાજસ્‍થાનના મંત્રી રાજકુમાર રીણવાએ પેટ્રોલ ડિજલ ના ભાવ વધારાને મામલે કહ્યુ કે જનતા સમજતી નથી કે પેટેલ-ક્રુડ ઓઇલના ભાવ વધી ગયા છે તો કરકસર કરે એમણે  કહ્યુ કે વૈશ્વિક બાજાર ક્રુડ ઓઇલની કિંમતના હીસાબથી કિંમત નકકી કરવામાં આવે છે. સરકાર આ મામલે પ્રયત્‍ન કરી રહી છે. આટલા મર્યા છે ચારે બાજુ પુર પ્રકોપની સ્‍થિતિ છે.

(12:00 am IST)