Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

પંગા મત લેના મહિલા બ્રીગેડની ચેતવણી

દિલ્હી દેશનું ગઇકાલે પહેલું રાજય બન્યું હતું જેને ઓલ વુમન સ્પેશ્યલ વેપન્સ એન્ડ ટેકિટકસ (SWAT) ટીમ મળી હતી. આ ટીમે ગઇ કાલે પોતાના કરતબો બતાવ્યા હતાં દિલ્હી પોલીસના નેજા હેઠળ આ ટીમ કામ કરશે. ટીમમાં ૩૬ મેમ્બર છે અને દેશ-વિદેશના એકસપટસે તેમને ૧૫ મહિનાની ટ્રેઇનિંગ આપી છે. ટીમના તમામે તમામ મેમ્બરો ઇશાન ભારતના છે. ટીમના મેમ્બરો હાથોહાથની લડાઇમાં પણ એકસપર્ટ છે (૩.૮)

(3:41 pm IST)