Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કોવિડ-૧૯ પ્રબંધનમાં ગોવાને મદદ કરશે ભારતીય સશષા દલ

ગોવા : ભારતીય નૌસેનાના સ્‍થાનિય કમાંડર સેના અને તટરક્ષક દળએ ગોવાની સરકારને રાજયમાં કોવિડ-૧૯ કેસોની વધતી સંખ્‍યાને ધ્‍યાને લઇ સહાયતા આપવા માટે પોતાની સહમતિ આપી છે. રક્ષા રાજય મંત્રી શ્રીપદ નાઇકએ મોડી રાત્રે આ જાણકારી આપી.

(10:32 pm IST)
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલની નિમણુંક : હાર્દિક પટેલે કહ્યું પાર્ટીને મજબૂત બનાવવા પ્રયાસ કરીશ access_time 8:02 pm IST

  • લોકડાઉનની અફવા પર સરકારનો ખુલાસો : લોકડાઉન અંગે સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા : મુખ્ય સચિવે કોઈ વિડીયો કોન્ફરન્સ કરી નથી : રાજયમાં ફરીથી લોકડાઉન નહિં આવેસુરત આરોગ્ય મંત્રીના પુત્રએ મહિલા પોલીસ સાથે જીભાજોડી કરી access_time 5:56 pm IST

  • નખત્રાણાના પ્રાંત અધિકારી જી.કે રાઠોડની બદલી: દેવભૂમિ દ્વારકામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની ખાલી પડેલ જગ્યામાં બદલી પામ્યા: રાજ્યસરકારના નાયબ સચિવ આર.વી ભટ્ટનો સરકાર વતી આદેશ access_time 8:07 pm IST