News of Saturday, 11th July 2020
કોવિડ-૧૯ પ્રબંધનમાં ગોવાને મદદ કરશે ભારતીય સશષા દલ
ગોવા : ભારતીય નૌસેનાના સ્થાનિય કમાંડર સેના અને તટરક્ષક દળએ ગોવાની સરકારને રાજયમાં કોવિડ-૧૯ કેસોની વધતી સંખ્યાને ધ્યાને લઇ સહાયતા આપવા માટે પોતાની સહમતિ આપી છે. રક્ષા રાજય મંત્રી શ્રીપદ નાઇકએ મોડી રાત્રે આ જાણકારી આપી.
(10:32 pm IST)