Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

કેરલ એકસપ્રેસમાં સવાર ૪ યાત્રીઓના મોતઃ કારણ : અત્યાધિક ગરમી

કેરલ એકસપ્રેસથી આગરા- કોઇમ્બતુર જઇ રહેલ  તામિલનાડૂના ૪ યાત્રીઓના વધુ ગરમીને લીધે  ઝાંસી ( ઉત્તરપ્રેદશ) મા મોત થયા હતા. એક અધિકારીના જણાવ્યા અનુસાર ખરાબ તબીયતની ફરીયાદ પછી ડોકટરોની ટીમ ટ્રેનમાં મોકલવામા આવી જયાં ત્રણને મૃત જાહેર કરવામા  આવ્યા. જયારે એકનુ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયુ હતુ.

(12:28 am IST)
  • ગુજરાતની ૧૦ નગરપાલિકાની ખાલી પડેલ ૧૫ બેઠક ઉપર ૭ જૂને પેટા ચૂંટણીઓ યોજાશે access_time 1:54 pm IST

  • ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન : આહવા માં ગત રાત્રે ઝરમર વરસાદ બાદ આજે મેઘરાજા મનમૂકીને વરસ્યા : વાતાવરણમાં પલટા થી ગરમીથી લોકોને રાહત access_time 4:55 pm IST

  • કચ્‍છ-દ્વારકા જામનગર અને અમરેલી બંદર ઉપર ૧ નંબરનું સિગ્નલ ચડાવ્‍યું access_time 11:26 am IST