Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

યુપીની બીજેપી સાંસદએ થપ્પડ મારી કહ્યું કે તમને ચરબી ચડી ગઇ છે : કોન્સ્ટેબલ

લખીમપુર (ઉતરપ્રદેશ) ના કોન્સ્ટેબલ શ્યામસિંહએ  દાવો કર્યો છે કે બીજેપી સાંસદ રેખા વર્માએ એમને થપ્પડ મારી અને કહ્યું કે બહુ મોટા નેતા બની ગયા છો અરબી ચડી ગઇ છે એમણે કહ્યું કે વર્માએ એમની બેઇજજતી અને કારણ બતાવ્યા વગર ત્યાંથી ચાલી ગઇ. મામલામા પોલીસએ વર્ર્મા પર કેસ દાખલ કર્યો છે.

(10:53 pm IST)
  • વાંસદા તાલુકામાં ધોધમારૂ વરૂસાદ વાંસદા તાલુકાના વાતાવરૂણમાં પલટો : ધોધમારૂ વરૂસાદની શરૃઆત : ખેડૂતોમાં ખુશી : વાતાવરૂણમાં પલટાથી ભયંકરૂ બફારો અને ગરૂમીથી રાહત access_time 6:17 pm IST

  • વાયુ વાવાઝોડાના ન્યુઝ અપડેટસ : (૧) સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિના કારણે તા. ૧૨.૦૬.૨૦૧૯ને આવતીકાલના રોજ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાનારી ભાજપના વિસ્તારકોની બેઠક મુલત્વી રાખવામાં આવી છે. સહુ ભાજપના જીલ્લા/મહાનગરના વિસ્તારકોને પણ જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. (૨) વાયુ વાવાઝોડાને લીધે પોરબંદરના કલેકટરે 15 જૂન સુધી ચોપાટી માં જવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. (૩) 13 મી જૂન ની સવારે વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું હોવાથી આવતીકાલે તારીખ ૧૨ થી ૧૪ જુન સુધી સુરત નવસારી અને વલસાડ જિલ્લાના સમુદ્ર બીચ ઉપર લોકોને જવા દેવામાં આવશે નહીં. (૪) મુંબઈમાં ભારે વરસાદને પગલે બેંગાલુરુ ચેન્નાઈથી મુંબઈ આવતી વિમાની સેવાઓ સુરત ડાયવર્ટ કરી દેવામાં આવી છે.

    access_time 11:28 pm IST

  • દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના આગમનની ગણાતી ઘડીઓ... : સુરત, વલસાડ, બારડોલી, નવસારી સહિતના જિલ્લાઓમાં ખાસ કરીને દરિયાઈ પટ્ટી ઉપર અસહ્ય બફારામાં અકળાતા લોકો : સાંજે મેઘરાજાની પધરામણીની શકયતા બળવતર access_time 11:26 am IST