Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ત્રિપુરાના ધારાસભ્યએ એના પર દુષ્કર્મના આરોપ લગાવનાર મહિલા સાથે લગ્ન કર્યા

         ત્રિપુરામા બીજેપીના સહયોગી દલ ઇંડિજિનિયસ પીપલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરાના ધારાસભ્ય ધનંજય ત્રિપુરાએ એમના વિરૂદ્ધ દુષ્કર્મના આરોપનો કેસ દાખલ કરનાર મહિલા સાથે લગ્ન કર્યા છે. ધારાસભ્યના વકીલે બતાવ્યુ કે બંને પક્ષોમા સહમતી પછી આ લગ્ન આયોજીત કરવામા આવેલ અને હવે તે એકબીજા વિરૂદ્ધ કોઇ ફરિયાદ દાખલ નહી કરે.

(10:52 pm IST)