Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

યુપીમાં ચૂંટણી દરમિયાન શાંતિ જાળવી રાખવા માટે રર લાખ લોકો સાથે અટકાયતી પગલા

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારી એલ. વેંકટેશ્વરલુ એ બતાવ્યું છે કે રાજયમાં ચૂંટણીને નજરમાં રાખી શાંતિભંગ થવાની આશંકાને લઇ રર લાખથી વધારે લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. વેંકટેશ્વરલૂના મતાનુસાર ૮.૯૪ લાખ લાઇસન્સવાળા હથિયાર જમા કરાવ્યા છે અને ૭૦૦૦ થી વધારે વિસ્ફોટક અને ૧૩૯૦૦ કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.

(12:03 am IST)