Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

આકાને ખુશ કરવા પદનો દૂર ઉપયોગ કરતા રાજયપાલ મલિક : જમ્મુ-કાશ્મીર કોંગ્રેસનો આરોપ

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ગુલામ અહમદમીરએ દિવંગત પ્રધાનમંત્રી રાજીવ ગાંધી ને લઇ રાજયપાલ સત્યપાલ મલિકના નિવેદન પર કહ્યું છે મલિક પોતાના આકાને ખુશ કરવા માટે રાજયપાલના પદનો દૂર ઉપયોગ કરે છે મલિકએ કહ્યું હતું કે રાજીવ થોડા લોકોના પ્રભાવમાં આવી બોફોર્સ મામલામાં સામેલ થઇ ગયા હતા.

(12:01 am IST)