Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

મમતાને વધુ એક ફટકો: તૃણમૂલના ઉમેદવારનું ઉમેદવારીપત્રક રદ: મમતા ઉપરના હુમલાની ચૂંટણી પંચ પાસે તપાસ માંગતું ટીએમસી

પશ્ચિમ બંગાળના જોયપુર વિધાનસભા બેઠકના તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર ઉજ્જવલ કુમારનું  ઉમેદવારીપત્ર ચૂંટણી પંચે રદ કર્યું છે. દરમ્યાન તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચનો સંપર્ક કરી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર થયેલ હુમલા અંગે તપાસની માગણી કરી છે.

(1:03 pm IST)