Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ચીની રાજદૂત સુન બીદોન્‍ગએ ભારત-ચીન સીમા વિવાદ પર નિવેદન જારી કર્યુ

ચીની રાજદૂત સુન બીદોન્‍ગએ ભારત-ચીન સીમા વિવાદ પર નિવેદન જારી કર્યુ બોલ્‍યા સીમાનો સવાલ ઇતિહાસમાં છોડવામા આવ્‍યો આ એક જટિલ  અને સંવેદનશીલ મુદ્દો છે શાંતિપૂર્ણ સમાધાન શોધવુ જોઇએ.

(11:33 pm IST)
  • નખત્રાણાના પ્રાંત અધિકારી જી.કે રાઠોડની બદલી: દેવભૂમિ દ્વારકામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની ખાલી પડેલ જગ્યામાં બદલી પામ્યા: રાજ્યસરકારના નાયબ સચિવ આર.વી ભટ્ટનો સરકાર વતી આદેશ access_time 8:07 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : કુલ કેસનો આંકડો 8 લાખને પાર પહોંચ્યો : રાત્રે 8 વાગ્યા સુધીમાં કુલ કેસની સંખ્યા 8,08,142 થઇ : 2,79,505 એક્ટિવ કેસ : 5,06,801 દર્દીઓ રિકવર થયા : વધુ 213 લોકોના મોત સાથે મૃત્યુઆંક 21,836 થયો access_time 8:47 pm IST

  • રાજકોટમાં સાંજે ૪ થી ૬ દરમ્યાન ૧ થી ૧।। ઈંચ વરસાદ : હજુ પણ ધીમી ધારે ચાલુ : મોસમનો કુલ વરસાદ ૧૮ ઈંચ રાજકોટ : શહેરમાં આજે ૪ થી ૬ દરમ્યાન થયેલો ઝોન વાઈસ વરસાદ ફાયર બ્રીગેડમાં નોંધાયા મુજબ સેન્ટ્રલમાં ૨૧ મી.મી., વેસ્ટમાં ૩૩ મી.મી. અને ઈસ્ટમાં ૧૩ મી.મી.જયારે મોસમનો સરેરાશ વરસાદ ૧૮ ઈંચ નોંધાયો છે access_time 6:05 pm IST