મુખ્ય સમાચાર
News of Friday, 10th July 2020

ચીની રાજદૂત સુન બીદોન્‍ગએ ભારત-ચીન સીમા વિવાદ પર નિવેદન જારી કર્યુ

ચીની રાજદૂત સુન બીદોન્‍ગએ ભારત-ચીન સીમા વિવાદ પર નિવેદન જારી કર્યુ બોલ્‍યા સીમાનો સવાલ ઇતિહાસમાં છોડવામા આવ્‍યો આ એક જટિલ  અને સંવેદનશીલ મુદ્દો છે શાંતિપૂર્ણ સમાધાન શોધવુ જોઇએ.

(11:33 pm IST)