Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

મોહનભાઇ શું સમજાવે છે ?

જુનાગઢ ખાતે આયોજીત જાહેર સભામાં રાજકોટના ભાજપના ઉમેદવાર અને સાંસદ મોહનભાઇ કુંડારીયા પોરબંદર બેઠકના ઉમેદવાર રમેશભાઇ ધડુકના માર્ગદર્શન આપતા નજરે પડે છે. (તસવીર : સંદિપ બગથરીયા)

(1:44 pm IST)