Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

મનીષ વિજય વર્ગીય શખ્સએ ટોપી અને દાઢી સાથે પોષ્ટ કરી રાહુલ ગાંધીની ફોટોઃ કેસ દાખલ કરવામા આવ્યો

મધ્યપ્રદેશ પોલીસએ ફેસબુક પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ફોટો શૌપ્ડ તસ્વીર અપલોડ કરવાના આરોપમાં શખ્સ મનીષ વિજયવર્ગીય સામે મામલો દાખલ કરેલ છે. અપલોડ કરવામા આવેલ ફોટામાં રાહુલ ગાંધી ટોપી પહેરેલ અને દાઢી વધારેલ દેખાઇ રહ્યા છે.  ૪ એપ્રીલના તસ્વીર અપલોડ થયા પછી કોંગ્રેસ આઇટી સેલ (ઉજજૈન) એ આની ફરીયાદ કરી હતી.

(12:00 am IST)