Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

નવથી વધુ સીમકાર્ડ હશે તો નંબર થશે બંધ

ટેલિકોમ વિભાગનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી તા. ૯ : ટેલિકોમ વિભાગેનવથી વધુ સીમકાર્ડ રાખતા ગ્રાહકોના સીમને ફરી ચાલુ કરવા અને ચાલુ ન હોવાની સ્થિતિમાં સીમ બંધ કરવાનો આદેશ આપ્યો છે. જમ્મુ કાશ્મીર અને આસામ સહિત પૂર્વોત્તર માટે આ સંખ્યા છ સિમકાર્ડની છે. વિભાગે દુરસંચાર કંપનીઓએએ દરેક મોબાઈલ નંબરને ડેટાબેઝમાંથી હટાવા માટે કહ્યું છે જે નિયમનામુજબ ઉપયોગમાં નથી.

ટેલિકોમ વિભાગેદ્વારા જાહેર આદેશ મુજબ, ગ્રાહકોની પાસે સંમતિથી વધુ સીમકાર્ડ મેળવવાની સ્થિતિંમાંતેની મરજી મુજબનું સિમ ચાલુ રાખવા અને બાકી રહેલા સીમને બંધ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.

વિભાગ દ્વારા કરેલાવિશ્લેષણમાં દરમ્યાનજો કોઈ ગ્રાહકનીપાસે દરેક ટેલિકોમ સેવાપ્રદાતા કંપનીઓના સિમ કાર્ડ નિર્ધારિત સંખ્યાથી વધુ મેળવી શકાય છે તો દરેક સીમ ફરી ચાલુ કરી દેવાશે. ટેલિકોમ વિભાગેઆ પગલું નાણાંકીય ગુના, આપત્તીજનક કોલ, સ્વચાલિત કોલ અને ભ્રષ્ટાચાર ગતિવિધીઓની ઘટનાઓની તપાસ કરવા અંગે પગલું ભર્યું છે.

(3:26 pm IST)