Gujarati News

Gujarati News

ગોંડલી નદી: access_time 10:25 am IST

શુક્રવારથી સરધારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવઃ ભવ્ય છાત્રાલયનું ભૂમિપૂજન: પ્રભુજી તુમ ચંદન હમ પાની, પ્રભુજી તુમ સ્વામી હમ દાસા... : પ્રથમ દિવસે ભૂપેન્દ્રભાઇ અને સી. આર. પાટીલ તથા બીજા દિવસે અમિતભાઇ શાહ આવશેઃ નિત્યસ્વરૂપદાસજી સ્વામીના વડપણમાં અભૂતપૂર્વ અવસરની તૈયારી : ૧પપ ફુટ લંબાઇ, ૧૦પ ફુટ પહોળાઇ અને ૮૧ ફુટ ઉંચાઇના સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ મંદિરના સિંહાસનમાં ૪૦ કિલો સોનાનો ઉપયોગઃ નકશીવાળા ૧૦૮ સ્તંભ, ૧૦૮ કમાન, ૧૬ ધુમ્મટ મહોત્સવ નિમિતે ૧૦૦૦ કુંડી યજ્ઞ, દર્શનીય પ્રદર્શન, સંત દર્શન સાથે સત્સંગનો લાભ કથાનો સમય દરરોજ સવારે ૮.૩૦ થી ૧૧ બપોરે ૩ થી પ.૩૦: રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો access_time 4:13 pm IST