Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

પુત્ર આતિશનો ડિવાઇડર ઇન ચીફ લેખ ગૃહમંત્રીને પસંદ ન આવ્‍યોઃ આતિશના માતા પત્રકાર તવલીનસિંહની પ્રતિક્રિયા

ટાઇમ મેગેઝીનમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી પર ઇન્‍ડિયાઝ ડિવાઇડર ઇન ચીફ લેખ લખનાર પત્રકાર આતિશ તાસીરના ઓસીઆઇ કાર્ડ રદ થવા પર એમની માતાએ અને પત્રકાર તવલીન સિંહએ પ્રતિક્રિયા આપી છે.

એમણે કહ્યું આતિશના ભારતમાં રહેવાના અધિકાર પર પહેલા કયારેય સવાલ નથી ઉડયા. એમણે એક આર્ટીકલ લખ્‍યો જે ગૃહમંત્રી ( અમિત શાહ) ને પસંદ ન આવ્‍યો.

(12:00 am IST)