Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

સારવાર માટે લંડન જવા રાજી થયા શરીફઃ પાક સરકારની મંજુરીનો ઇન્‍તજાર

સમાચાર સુત્રોના જણાવ્‍યા મુજબ પાકિસ્‍તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ સારવાર માટે લંડન જવા રાજી થયા છે. શરીફના પરિવારના સુત્રોએ એકઅખબારને કહ્યું કે ડોકટરોએ કહેલ હતુ કે તે પાકીસ્‍તાનમાં ઉપલબ્‍ધ બધા ઉપચાર કરી ચૂકયા છે. અને વિદેશ જવાનો જ એકમાત્ર વિકલ્‍પ છે.

પાકીસ્‍તાન સરકાર શરીફને એગ્‍જિટ કન્‍ટ્રોલ લીસ્‍ટથી હટાવી શકે છે. ડોકટરોએ કહ્યું કે શરીફની હાલત ખુબ જ ગંભીર છે. જિંદગી માટે જંગ લડી રહ્યા છે.

(12:00 am IST)