Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ચીનમાં જિનપિંગ સામે પડેલા નેતા ઝેંગકાઇને ભ્રષ્ટાચારના કેસમાં આજીવન કેદની સજા

બેઇજિગ, તા.૯: ચીનમાં ભ્રષ્ટાચારના કેસમાં આકરીસજા કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી સરકારી અધિકારીઓ  વિરુદ્ધ ભ્રષ્ટાચાર મુદ્દે આક્રામક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને અનેક ભ્રષ્ટાચારી અધિકારીઓને વર્ષો સુધી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

જો ઘણા સમય બાદ ચીનના સતાધારી પક્ષ એક સમયના ટોચના નેતા સુન ઝેંગકાઇ લાંચ લેવાના કેસમાં આજીવન કારાવાસન સજા ફટકારવામાં આવી છે.

(3:51 pm IST)