Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

શિવપાલની પાર્ટી દ્વારા હીન્દુ દેવતા હનુમાનના ''જાતિ પ્રમાણપત્ર'' આપવા માટે આવેદન

ઉતરપ્રદેશના પૂર્વ મંત્રી શિવપાલ યાદવની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા) એ વારાણસીના જિલ્લાધિકારી ઓફીસમાં હિન્દુ દેવતા હનુમાનના જાતિ પ્રમાણપત્ર માટે આવેદન આપ્યુ. પાર્ટીની યુવા પાંખના નેતા હરીશ મિશ્રાએ કહ્યુ મુખ્યમંત્રી (યોગી આદિત્યનાથ) એ દલિત બતાવી ભગવાનને જાતિની ઘટીયા રાજનીતીમા લપેટવા માટે અમે એમની જાતિ પ્રમાણપત્ર ઇચ્છીએ છીએ.

(11:02 pm IST)