Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

આપણે ઇસરોના ઋણી છીએઃ ચંદ્રયાન-ર ને લઇ સોનિયા ગાંધીની ટિપ્પણી

         ચાંદની સપાટી પર ઉતરવાથી ર.૧ કિલોમીટર પહેલા જ ચંદ્રયાન-ર નુ વિક્રમ લેંડર થી સંપર્ક તુટયા પછી કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું આપે ઇસરો અને તેની સાથે જોડાયેલ પુરુષો અને મહિલાઓના ઋણી છીએ.

         એમણે કહ્યું એની સખત મહેનતના કારણે ભારત અંતરિક્ષની દુનિયામાં અગ્રણી દેશોની હરોળમાં સામેલ થઇ ગયું છે.

         સોનિયા ગાંધીએ કહ્યુ ઇસરોએ પેઢીઓને  સિતારા સુધી પહોંચવા માટે પ્રેરિત કર્યા છે.

(12:00 am IST)