Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કાનપુર એનકાઉન્ટર કેસઃ ચૌબેપુરના પૂર્વ થાણાધિકારી વિનય તિવારી અને બીટ પ્રભારી કે.કે.શર્માની ધરપકડ

કાનપુરઃ  ઉતરપ્રદેશના ચૌબેપુરના પૂર્વ થાણાધિકારી વિનય તિવારી અને બીટ પ્શ્રભારી કે.કે.શર્માની ધરપકડ કરવામા આવી તે કાનપુર એનકાઉન્ટર દરમ્યાન હાજર હતા પણ ઓપરેશન દરમ્યાન ઘટના સ્થળથી ભાગી ગયા હતા.

(10:43 pm IST)