Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કોરોના મહામારીઃ ઉતરપ્રદેશમાં ર૪ કલાકમાં કોરોનાના ૧૧૯૬ નવા કેસ નોંધાયા

લખનૌઃ ઉતરપ્રદેશના પ્રમુખ સચિવ સ્વાસ્થ્ય ચમિતી મોહન પ્રસાદની જાણકારી પ્રમાણે છેલ્લા ર૪ કલાકમા ૧૧૯૬ નવા કેસ નોંધાયા છે એકટીવ કેસ ૯૯૮૦ અને ડિસ્ચાર્જ લોકોની સંખ્યા ૨૦૩૩૧ છે અત્યાર સુધી કોરોનાથી ૮૪૫ દર્દીના મોત થયા છે.

(10:40 pm IST)