Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

બ્રેકિંગ ન્યૂઝ

બ્રેકિંગ ન્યૂઝ

(1:21 am IST)
  • ગઈકાલે ૩ યુવકો સાથે તણાયેલી ક્રેટા કારને બહાર કાઢી લેતી બચાવ ટુકડી : તણાયેલા ૨ ગરાસીયા યુવાનોને શોધવા સર્ચ ઓપરેશન : ગઈકાલે ક્રેટા કાર સાથે તણાયેલ રાજેન્દ્રસિંહ ઝાલા અને બળદેવસિંહ જાડેજા હજુ સુધી લાપતા છે : તેઓને શોધવા નદીના પડધરીથી ઉપરવાસમાં બચાવ ટુકડી દ્વારા શોધખોળ ચાલુ છે : તણાયેલી ક્રેટા કારને આજે બપોરે બહાર કાઢવામાં આવી છે access_time 5:07 pm IST

  • રાજ્યભરમાંથી ફરજ બજાવતા 162 હેડ સ્ટાફ નર્સ અને નર્સોની 10 દિવસ માટે સુરતમાં પ્રતિનિયુક્તિ : કોરોના મહામારીને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણંય : કાર્યાલય આદેશ ન, 338-બ -5 તા,7-7-2020થી ઓર્ડર થયા access_time 12:59 am IST

  • પાકિસ્તાનમાં કોરોના બેલગામ: 40 સાંસદ અને ધારાસભ્યોને કાળમુખો કોરોના વળગ્યો.. access_time 9:21 pm IST