Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

કુપોષિત બાળકોના સેન્ટરમાં ડીએમ એ લગાવ્યા ઓફિસના એસીઃ ખુદ પંખામા કામ કરી રહ્યા છે

ઉમરિયા (મધ્યપ્રદેશ )  ના જિલ્લાધિકારી સ્વરોચિષ સોમવંશીએ પોતાની ઓફિસના બધા એસી કુપોષિત બાળકોના ૪ પોષણ  પુનર્વાસ કેન્દ્રોમાં લગાવી આપ્યા છે. એન ખુદ પંખામાં બેસી કામ કરી રહ્યા છે. સોમવંશીએ બતાવ્યૂ કે કુપોષિત બાળકોની ગરમીથી હાલત વધારે ખરાબ થઇ જાય છે એટલા માટે આ કેન્દ્રોમાં તુરંત એસી લગાવવાનો નિર્ણય કર્યો

(12:00 am IST)
  • છોટાઉદેપુરમાં ભાજપના નેતાઓ દ્વારા તલવાર વિતરણ :સોશ્યલ મીડિયામાં ફોટો વાઈરલ થતા ચકચાર : સાંસદ ગીતાબેન રાઠવા અને જિલ્લા પ્રમુખ જશુભાઈ રાઠવાએ તલવારનું વિતરણ કર્યું હોય તેવા ફોટા વાયરલ access_time 1:13 am IST

  • ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસો.ની સોમવારે અસાધારણ જનરલ મીટીંગ : રાજકોટઃ ગુજરાત હાઇકોર્ટ બાર એસોસીએશનની એકસ્ટ્રાઓર્ડીનરી જનરલ મીટીંગ સોમવારે બપોરે ૧.૫૦ વાગે અમદાવાદ ખાતે બોલાવવામાં આવી છે. જસ્ટીસ અકિલ કુરેશીની મધ્યપ્રદેશના ચીફ જસ્ટીસ તરીકે નિમણુંકને કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કલીયર નહિ કરવાની બાબત ચર્ચામાં લેવામાં આવશે access_time 3:37 pm IST

  • કાર્ડ દ્વારા કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા ચોક્કસ લિમિટ રખાશે : ફ્રી આર.ટી.જી.એસ અને એન.ઈ.એફ.ટી ની જાહેરાત કર્યા પછી હવે, કાર્ડ ઉપર કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા માટે ચોક્કસ લિમિટ આવી રહ્યાનું જાણવા મળે છે access_time 12:42 am IST