News of Saturday, 8th June 2019
કુપોષિત બાળકોના સેન્ટરમાં ડીએમ એ લગાવ્યા ઓફિસના એસીઃ ખુદ પંખામા કામ કરી રહ્યા છે
ઉમરિયા (મધ્યપ્રદેશ ) ના જિલ્લાધિકારી સ્વરોચિષ સોમવંશીએ પોતાની ઓફિસના બધા એસી કુપોષિત બાળકોના ૪ પોષણ પુનર્વાસ કેન્દ્રોમાં લગાવી આપ્યા છે. એન ખુદ પંખામાં બેસી કામ કરી રહ્યા છે. સોમવંશીએ બતાવ્યૂ કે કુપોષિત બાળકોની ગરમીથી હાલત વધારે ખરાબ થઇ જાય છે એટલા માટે આ કેન્દ્રોમાં તુરંત એસી લગાવવાનો નિર્ણય કર્યો
(12:00 am IST)