Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

મુંબઇ : મહીલાએ કેક કાપવા ચાકૂ માંગ્યુ : વેઇટરે આ ચાકૂ વડે હુમલો કર્યો

મુંબઇની એક હોટલમાં કેક કાપવા માટે ચાકુ માગવાવાળી એનઆરઆઇ મહીલા પર વેઇટરે આ  ચાકુ વડે હુમલો કર્યો.  પોલીસે વેઇટરની ધરપકડ કરી. પોલીસના જણાવ્યા મુજબ મહીલાએ ઓર્ડર આપવા માટે  વેઇટરને ૬ થી ૭ વાર બોલાવ્યો હતો.

(11:46 pm IST)