Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

પ્રાઇવેટ એફ એમ ચેનલ આજથી શરૂ કરશે ઓલ ઇન્ડિયા રેડીયોની ખબરોનું પ્રસારણ : કેન્દ્રીય મંત્રી રાજયવર્ધન રાઠોડ

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી રાજયવર્ધન રાઠોડએ  જણાવ્યુ છે કે દેશની પ્રાઇવેટ એફ.એમ. ચેનલ ઓલ ઇન્ડિયા રેડીયોની ખબરોનુ પ્રસારણ કરશે. એમણે કહયુ આ નિર્ણય સકારાત્મક અને સ્વાગત યોગ્ય છે. રેડીયો જનતા સુધી પહોંચવાનું સૌથી મોટુ માધ્યમ છે.

(11:42 pm IST)