Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઓડીશાઃ ૮૧ વર્ષના પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય રાજનીતિ છોડી પીઅચેડી કરે છે.

સાંસદ અને ધારાસભ્ય રહી ચુકેલા ૮૧વર્ષના નારાયણ સાહુ રાજનીતી છોડી ઓરીસ્સાના ઉત્કલ વિશ્વ વિદ્યાલય થી પીએચડી કરે છે. અને પરિવારથીદૂર કોલેજની હોસ્ટેલમાં રહે છે. સાહુએ જણાવેલ કે જયારે એમણે રાજનીતીમા ખોટુ થતુ જોયુ તો નીરાશ થઇ એમણે રાજનિતી છોડી દીધી. અને પોતાને  વિદ્યાર્થીના  રૂપમાં સુધારવાનો નિર્ણય કર્યો.

(11:41 pm IST)