Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

આઇએમએફની પ્રથમ મહીલા મુખ્ય અર્થશાસ્ત્રી બની ભારતીય મૂળની ગીતા ગોપીનાથ

ભારતમા જન્મેલ અને હાર્વર્ડ યૂનિવર્સિટીની પ્રોફેસર ગીતા ગોપીનાથએ આંતરરાષ્ટ્રીય મૌદિક કોર્ષ (આઇએમએફ) ની પ્રથમ મહીલા મુખ્ય અર્થશાસ્ત્રી પદ સંભાળ્યુ. દિલ્હી સ્કુલ ઓફ ઇકોનોમિકસ અને વોશિંગ્ટન યૂનિ. માંથી  એમ.એ. કરનાર ગોપાીનાથએ ર૦૦૧ માં પ્રિસંટન યુનિવર્સિટીમાંથી પીએચડી કરેલ છે. ગોપીનાથ કેરળના મુખ્યમંત્રીની આર્થીક સલાહકાર પણ છે. 

(11:39 pm IST)