Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

પોલીસવાળા પર હુમલા કરો કાંઇ નહી થાય : પશ્ચિમ બંગાળના બીજેપી નેતા

પશ્ચિમ બંગાળના બીજેપી નેતા કાલોસોના મંડળએ એક રેલીને સંબોધન કરતા કહ્યુ છે કે જો લોકો પોલીસવાળા પર હુમલા કરશે તો એમને કાંઇ નહી થાય. એમણે કહ્યું ટીએમસી આપણી દુશ્મન થોડી છે, પોલીસ આપણી દુશ્મન છે. આપ તેન બદલે પોલીસને નીશાન બનાવો અને નુકસાન પહોંચાડો. પોલીસ બહુજ ભ્રષ્ટ છે.  તે પોતાના મિત્રોને કયારેય બચાવતી નથી.

(11:14 pm IST)