Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

લોકસભામાં સવર્ણ અનામત બિલ ભારે બહુમતીથી પસાર :તરફેણમાં 323 મત પડ્યા :વિરુદ્ધમાં માત્ર 3 વોટ

 

નવી દિલ્હી : લોકસભામાં સવર્ણોને નોકરીમાં 10 ટકા અનામત બિલ ભારે બહુમતીએ પસાર થયું છે કેન્દ્રીય કેબિનેટે 'આર્થિક રીતે નબળા' વર્ગો માટે નોકરીઓ તથા શિક્ષણમાં 10 ટકા અનામતને મંજૂરી આપી દીધી. હતી બાદમાં આજે તેના સંબંધિત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું માટે પહેલા ચર્ચા બાદ વોટિંગ હાથ ધરાયું છે.

લોકસભામાં સવર્ણને 10 અનામત મામલે યોજાયેલા વોટિંગમાં 323 મત અનામતની ફેવરમાં પડ્યા હતા.જયારે વિરુદ્ધમાં માત્ર 3 મત પડ્યા હતા.

(10:23 pm IST)