Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી :દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે 14 ટ્રેનો મોડી

નવી દિલ્હી :ઉત્તર ભારતમાં ઠંડી દિવસે-ને-દિવસે કાતિલ બનતી હાય છે. ગુજરાત અને રાજસ્થાનમાં પણ ઠંડીનું મોજું ફરી ઉઠ્યું છે. દિલ્લીમાં ઠંડીના લીધે હજારો લોકોએ શેલ્ટર હોમમાં આશરો લીધો હતો

દિલ્લીમાં ઠંડીના લીધે વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ પણ વધી જાય છે. ધુમ્મસના લીધે આ દિલ્લીમાં ૧૪ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે.

 

(1:47 pm IST)