Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

છોકરીઓ પાસે જબરદસ્તી ગંદા ગીતો પર ડાંસ અને સેકસ કરાવતો હતો બ્રજેશ ઠાકુર : સીબીઆઇ

હિન્દુસ્તાન ટાઇમ્સને હાથ લાગેલ વિશેષ પોકસો કોર્ટમા દાખલ સીબીઆઇની ચાર્જશીટ અનુસાર મુજફરપુર શેલ્ટર હોમ કાંડનો મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર છોકરીઓ પાસે જબરદસ્તી ગંદા ગીતો પર ડાન્સ કરાવતો હતો અને સેકસ કરવા માટે કહેતો હતો. ચાર્જશીટમાં જણાવ્યા મુજબ જે છોકરીઓ મહેમાનોનુ દિલ બહેલાવતી ન હતી એમને રાત્રે ફકત મીઠું અને રોટી જ મળતા હતા.

(12:00 am IST)