Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

એક અન્‍ય પુત્રીએ ન્‍યાય અને સુરક્ષાની આડમાં દમ તોડયોઃ ઉન્નાવ રેપ પીડિતા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

        આરોપીઓ દ્વારા સળગાવવમા આવેલી ઉન્નાવ રેપ પીડિતાના મોતને દુઃખદ અને દયદ્રાવક બતાવતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટવિટ કર્યુ છે કે એક વધુ પુત્રીએ ન્‍યાય અને સુરક્ષાની આડમાં દમ તોડયો.

        એમણે પીડિત પરિવાર પ્રત્‍યે સંવેદના વ્‍યકત કરતા કહ્યું માનવતાને શર્મસાર કરનારી આ ઘટનાથી આક્રોશિત અને સ્‍તબ્‍ધ છુ.

(11:30 pm IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપનું સ્લોગન 'અબકી બાર 3 પાર' રહેશે( ભાજપ પાસે અત્યારે ૪ બેઠક છે), જ્યારે "આપ"નું સ્લોગન 'અબકી બાર 67 પાર access_time 10:00 pm IST

  • હૈદ્રાબાદ એન્કાઉન્ટર અંગે સુપ્રિમ કોર્ટમાં અરજી ફાઇલ થઇ છે ત્યારે નેશનલ હ્યુમન રાઇટ કમીશન ટીમે તપાસ શરૂ કરી access_time 3:45 pm IST

  • પોરબંદરમાં સાંજે વાદળી વરસી ગઇ : પોરબંદરઃ આજે ૬ વાગ્યા બાદ એક વાદળી વરસી ગયેલ અને માત્ર રોડ ભીના થયેલ હતા. શહેરમાં સવારથી ધાબળીયું વાતાવરણ છે. access_time 8:23 pm IST