Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

‘યાદ પિયા કી આને લગી...' ગીત ઉપર ડાન્‍સ કરતી 3 યુવતિઓનો વીડિયો યુટયુબ ઉપર 10 લાખ લોકોએ જોયો

  • ઈન્ટરનેટ બંધના મુદ્દે જમ્મુ બંધનું અપાયેલ એલાન સંપૂર્ણ નિષ્ફળ : પેન્થર પાર્ટી સહિત કેટલાક સંગઠનોના નેતાઓ - કાર્યકર્તાઓને અટકમાં લઈને જમ્મુ બંધ સરકારે નિષ્ફળ બનાવ્યુ : જમ્મુ કાશ્મીરમાં સતત મહિનાઓથી ઈન્ટરનેટ સેવા બંધ રહેવાના, સરોર ટોલ પ્લાઝા ખોલવાના અને વધતી મોંઘવારીના વિરોધમાં આજે જમ્મુ બંધનું એલાન અપાયેલ : આ અંગે છેલ્લા કેટલાક દિવસોથી દેખાવો થઇ રહ્યા હતા access_time 4:29 pm IST

  • પોરબંદરમાં સાંજે વાદળી વરસી ગઇ : પોરબંદરઃ આજે ૬ વાગ્યા બાદ એક વાદળી વરસી ગયેલ અને માત્ર રોડ ભીના થયેલ હતા. શહેરમાં સવારથી ધાબળીયું વાતાવરણ છે. access_time 8:23 pm IST

  • વાગડમાં ફરી ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો :ભચાઉથી ૧૩ કિલોમીટર દૂર આંચકાનું નોંધાયું કેન્દ્રબિંદુ: પરોઢે સવા ૩ વાગ્યાના અરસામાં ધ્રુજી ભચાઉ આસપાસની ધરા access_time 10:58 pm IST