Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

જમ્‍મુ-કાશ્‍મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્‍દુલ્લાએ શશી થરૂરને પત્ર લખ્‍યોઃ કહ્યું અમે અપરાધી નથી

કોંગ્રેસ નેતા શશી થરૂરએ અનુચ્‍છેદ ૩૭૦ હટયા પછીથી અટકાયતમાં રહેલ હાલમાં જમ્‍મુ-કાશ્‍મીરના પૂર્વ મુખ્‍યમંત્રી ફારૂક અબ્‍દુલા દ્વારા એમને લખવામાં આવેલ એક પત્ર ટવિટર પર શેયર કર્યો છે.

અબ્‍દૂલ્લાએ લખ્‍યુ અમે અપરાધી નથી. થરૂરએ ટવિટ કર્યુ સાંસદોને સંસદ સત્રમાં ભાગ લેવાની અનુમતિ આપવી જોઇએ કારણ આ એમનો સંસદીય વિશેષાધિકાર છે. અબ્‍દુલાએ લખ્‍યું છે કે તે એક સબ જેલમાં છે.

(12:00 am IST)