Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

અબૂ સાલેમની પેરોલ અરજી ફગાવતી બોમ્બે હાઇકોર્ટ ::નિકાહ માટે જેલની આવવું હતું બહાર

મુંબઈ :1993 મુંબઈ બ્લાસ્ટ કેસમાં આજીવન કેદ ભોગવી રહેલા અબુ સાલેમ નિકાહ કરવા માટે જેલની બહાર આવવા માંગતો હતો. પરંતુ બોમ્બે હાઈકોર્ટે અબુ સાલેમની 45 દિવસની પેરોલ અરજીને ફગાવી છે.

 મુંબ્રા  વિસ્તારમાં રહેતી બહાર કૌસરે 2015માં કોર્ટમાં અરજી આપીને સાલેમ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણી તેના લગ્નને કાયદાકીય રૂપ આપવા માંગે છે. 

 

(10:07 pm IST)