Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ગૂગલ મેપ્સમાં ઉમેરાયુ નવું ફિચર: લોકેશનની સાથે બેટરીની પણ જાણકારી શેર કરી શકાશે

ગૂગલ મેપ્સમાં એક નવું ઉમેરાયુ છે. આ ફિચરમાં લાઈવ લોકેશનની સાથે બેટરીની જાણકારી પણ શેર કરી શકાશે. ગૂગલ મેપ્સમાં રિયલ ટાઇમ લોકેશન શેરની સુવિધા પહેલે જ હતી પરંતુ હવે તેમાં પણ નવું ફિચર આવી ગયુ છે.

 દા.ત. તમે કોઈની સાથે લાઈવ લોકેશન શેર કરી રહ્યા હશો તો તેની સાથે બેટરી સ્ટેટસ પણ જાણવા મળશે. જેથી સામે વાળી વ્યક્તિને તમારી મોબાઈલ બેટરીની માહિતી રહે.

(11:32 am IST)