Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કાનપુર શેલ્‍ટર હોમમાં બાળકોને કોરોના સંક્રમણ મામલામા સુપ્રિમ કોર્ટએ યુપી સરકાર પાસેથી સ્‍ટેટસ રિપોર્ટ માંગ્‍યો

કાનપુરઃ કાનપુર શેલ્‍ટર હોમમાં બાળકોને કોરોના સંક્રમણ મામલામા સુપ્રીમ કોર્ટએ યુપી સરકાર પાસે સ્‍ટેટસ રિપોર્ટ માંગ્‍યો અને મામલામાં એડવોકેટ અગ્રવાલને એમિકસ કયુટી નિયુકત કર્યા આગામી સુનાવણી ૧૩ જુલાઇના થશે.

(11:22 pm IST)
  • જામનગર:ઉંડ નદીના વહેણમાં બે યુવાનો તણાયા:ઉંડ ડેમના 20 પાટિયા ખોલતા નદીમા ઘોડાપુર આવ્યા:જોડિયાના બે યુવાનો તણાયા:યુવકો ડૂબતા જામનગરથી ફાયર બ્રિગેડને બોલવાઈ access_time 12:23 am IST

  • અંતે ટ્રમ્પએ WHO સાથેના સબંધો તોડી નાખ્યા : વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO ) સાથે ટ્રમ્પએ છેડો ફાડ્યાની યુએસ સેનેટર બોબ મેનેન્ડિઝ જાહેરાત કરતા કહ્યું છે કે WHO માંથી અમેરિકા સત્તાવાર રીતે નીકળી ગયેલ છે, સંસદને આ અંગેનો પત્ર મોકલી દેવામાં આવ્યો છે access_time 12:11 am IST

  • રાજ્યભરમાંથી ફરજ બજાવતા 162 હેડ સ્ટાફ નર્સ અને નર્સોની 10 દિવસ માટે સુરતમાં પ્રતિનિયુક્તિ : કોરોના મહામારીને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણંય : કાર્યાલય આદેશ ન, 338-બ -5 તા,7-7-2020થી ઓર્ડર થયા access_time 12:59 am IST