મુખ્ય સમાચાર
News of Tuesday, 7th July 2020

કાનપુર શેલ્‍ટર હોમમાં બાળકોને કોરોના સંક્રમણ મામલામા સુપ્રિમ કોર્ટએ યુપી સરકાર પાસેથી સ્‍ટેટસ રિપોર્ટ માંગ્‍યો

કાનપુરઃ કાનપુર શેલ્‍ટર હોમમાં બાળકોને કોરોના સંક્રમણ મામલામા સુપ્રીમ કોર્ટએ યુપી સરકાર પાસે સ્‍ટેટસ રિપોર્ટ માંગ્‍યો અને મામલામાં એડવોકેટ અગ્રવાલને એમિકસ કયુટી નિયુકત કર્યા આગામી સુનાવણી ૧૩ જુલાઇના થશે.

(11:22 pm IST)