Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પ૩ વર્ષ પછી નિવૃત થશે વિપ્રોના ફાઉન્ડર અજીમ પ્રેમજીઃ પુત્રને બનાવશે ચેરમેન, પરોપકારી કાર્યો પર ધ્યાન કેન્દ્રીત કરશે અજીમ પ્રેમજી

         આઇટી કંપની વિપ્રોના ફાઉન્ડર અજીમ પ્રેમજી પ૩ વર્ષ પછી ૩૦ જુલાઇના કાર્યકારી ચેરમેન અને પ્રબંધ નિર્દેશક પદથી રિટાયર થશે. એમના પુત્ર અને ચીફ સ્ટ્રેટજી ઓફીસર રિશદ પ્રેમજી  કાર્યકારી ચેરમેનનું પદ સંભાળશે. જયારે સીઇઓ  આબિદ અલી નીમચવાલાને એમડી નિયુકત કર્યા છે. જો કે પ્રેમજી ગેર-કાર્યકારી નિર્દેશક અને ફાઉન્ડર ચેરમેનની રીતે કામ કરવા ચાલુ રહેશે.

(12:00 am IST)