Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

રાત્રે 1-30 વાગ્યે : યુ.કે. માં મચી ગયો હાહાકાર : બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જ્હોનસનમાં કોરોના વાયરસના લક્ષણો વધુ વણસી જતાં આઈસીયુમાં સ્થળાંતર કરાયા : વડાપ્રધાન ઓફિસનું કહેવું છે કે તે તેઓ હાલ સભાન અવસ્થામાં છે અને અત્યારે તેમણે વેન્ટિલેટરની જરૂર નથી : PM જોહ્ન્સનને તેમના વિદેશ સચિવ ડોમિનિક રાબને હાલ કાર્યકારી પ્રધાનમંત્રી પદ સોપ્યું હોવાનું જાણવા મળે છે.

યુ.કે. માં મચી ગયો હાહાકાર : બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જ્હોનસનમાં કોરોના વાયરસના લક્ષણો વધુ વણસી જતાં આઈસીયુમાં સ્થળાંતર કરાયા : વડાપ્રધાન ઓફિસનું કહેવું  છે કે તે તેઓ હાલ સભાન અવસ્થામાં છે અને અત્યારે તેમણે વેન્ટિલેટરની જરૂર નથી : PM જોહ્ન્સનને તેમના વિદેશ સચિવ ડોમિનિક રાબને હાલ કાર્યકારી પ્રધાનમંત્રી પદ સોપ્યું હોવાનું જાણવા મળે છે.

(2:00 am IST)
  • પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે અલગથી 150 બેડની સુવિધા ઉભી કરાઈ : આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયો : રૂટિંગ દર્દીઓ માટે રાબેતા મુજબ સગવડ કાર્યરત છે access_time 9:12 pm IST

  • વર્લ્ડઓમીટર્સ ડોટ ઇન્ફોના હેવાલ મુજબ આજે રાત્રિ સુધીમાં વિશ્વમાં કોરોનાએ 81 હજારથી વધુ માનવ જીવનો ભોગ લીધો છે. જ્યારે 3 લાખ દર્દી રિકવર થયા છે. કુલ ૧૪ લાખને કોરોના પોઝિટિવનો ચેપ લાગ્યો છે access_time 12:27 am IST

  • રાજકોટના પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય સેલ્ફ હોમ ક્વોરોનટીન થયા : જંગલેશ્વરના આજે આવેલ પોઝિટિવ દર્દીએ ડો, જૈમન ઉપાધ્યાયની લીધી હતી મુલાકાત: ગઇકાલે સાંજે દર્દી નિદાન માટે ગયો હતો ડો. જૈમન ઉપાધ્યાયના ક્લિનિક પર: ડો,જૈમન ઉપાધ્યાય મનપાના પૂર્વ મેયર છે access_time 6:43 pm IST