News of Monday, 6th April 2020
રાત્રે 1-30 વાગ્યે : યુ.કે. માં મચી ગયો હાહાકાર : બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જ્હોનસનમાં કોરોના વાયરસના લક્ષણો વધુ વણસી જતાં આઈસીયુમાં સ્થળાંતર કરાયા : વડાપ્રધાન ઓફિસનું કહેવું છે કે તે તેઓ હાલ સભાન અવસ્થામાં છે અને અત્યારે તેમણે વેન્ટિલેટરની જરૂર નથી : PM જોહ્ન્સનને તેમના વિદેશ સચિવ ડોમિનિક રાબને હાલ કાર્યકારી પ્રધાનમંત્રી પદ સોપ્યું હોવાનું જાણવા મળે છે.
યુ.કે. માં મચી ગયો હાહાકાર : બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જ્હોનસનમાં કોરોના વાયરસના લક્ષણો વધુ વણસી જતાં આઈસીયુમાં સ્થળાંતર કરાયા : વડાપ્રધાન ઓફિસનું કહેવું છે કે તે તેઓ હાલ સભાન અવસ્થામાં છે અને અત્યારે તેમણે વેન્ટિલેટરની જરૂર નથી : PM જોહ્ન્સનને તેમના વિદેશ સચિવ ડોમિનિક રાબને હાલ કાર્યકારી પ્રધાનમંત્રી પદ સોપ્યું હોવાનું જાણવા મળે છે.
(2:00 am IST)