Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

રામભકત રાહુલ ગાંધી ભવ્ય રામમંદિર બનાવશેઃ ભોપાલમાં પોસ્ટર

ભોપાલ (મધ્યપ્રદેશ) મા અમુક સંગઠનો દ્વારા લગાવવામા આવેલ પોસ્ટરોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આવ્યા પહેલા એમને ' રામ ભકત'  બતાવતા લખ્યું છે. (રાહુલ) સર્વ સંમતિથી અયોધ્યામાં રામમંદિર બનાવશુ જયારે પોસ્ટરમાં મુખ્યમંત્રી  કમલનાથને 'હનુમાન અને ગૌભકત' બતાવ્યા છે. રાહુલ ૮ ફેબ્રુઆરીએ  ભોપાલ આવશે.

(12:04 am IST)