Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

તસ્વીરમાં લગ્ન કરાવતી મહિલા પંડિત : પિતાએ કન્યાનુ '' દાન '' ન કર્યુ

ટવિટર પર અસ્મિતા ઘોષ નામના એક યુઝર દ્વારા શેયર કરેલ તસ્વીર વાયરલ થઇ છે. જેમાં મહિલા પંડિત એક બંગાળી લગ્ન કરાવતી જોવામાં આવે છે.  અસ્મિતાએ લખ્યુ હુ મહિલા પંડિતોની સાથે આ લગ્નમાં છુ. દુલ્હનના  પિતાએ એક સ્પીચ આપી જેમાં એમણે કહ્યું કે કન્યાદાન નથી કરી રહ્યા કારણ કે એમની પુત્રી કોઇ સંપત્તિ નથી.

(12:00 am IST)